Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

27,000 કિલોની 6.5 કિલોમીટર લાંબી કેક બની કેરળમાં, ચીનનો રેકૉર્ડ તોડ્યો

27,000 કિલોની 6.5 કિલોમીટર લાંબી કેક બની કેરળમાં, ચીનનો રેકૉર્ડ તોડ્યો


કેરળમાં બુધવારે બેકર્સ અસોસિએશન કેરળના ૧૫૦૦ કરતાં વધુ બેકર અને શેફે મળીને ૬.૫ કિલોમીટર લાંબી અને ચાર ઇંચ પહોળી વેનિલા કેક તૈયાર કરી છે.
આ કેકમાં ૧૨,૦૦૦ કિલોગ્રામ સાકર અને લોટ વપરાયો હતો.

બેકર્સ અસોસિએશન કેરળના સેક્રેટરી નૌશાદે કહ્યું હતું કે ગિનીઝ વર્લ્ડ રેકૉર્ડે કેકની લંબાઈ માપી છે જે લગભગ ૬૫૦૦ મીટર લાંબી હતી.

જોકે હજી સુધી તેમણે આ માટેનું પ્રમાણપત્ર આપ્યું નથી, પરંતુ અમને વિશ્વાસ છે કે ચીનનો રેકૉર્ડ તોડીને આ કેક ગિનીઝ બુકમાં રેકૉર્ડ બનાવશે.

૨૦૧૮માં ચીનમાં ત્યાંના બેકર જિઝીએ ૩.૨ કિલોમીટર લાંબી ફ્રૂટ કેક તૈયાર કરી હતી.

નૌશાદે કહ્યું હતું કે કેક બનાવતી વખતે અમે એનાં સ્વાદ, ગુણવત્તા અને સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું હતું.