Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

બોક્સિંગ: ઓલિમ્પિક ક્વોલિફાયર માટે 5 ભારતીય મહિલાઓ પસંદ થઈ

બોક્સિંગ: ઓલિમ્પિક ક્વોલિફાયર માટે 5 ભારતીય મહિલાઓ પસંદ થઈ


ઈંદિરા ગાંધી સ્ટેડિયમ ખાતે પાંચ ભારતીય મહિલા બોક્સરે ઓલિમ્પિક ક્વોલિફાયર માટે સ્થાન બુક કરાવ્યું હતું.


પાંચ ભારતીય મહિલા બોક્સર: મેરી કોમ, સાક્ષી ચૌધરી, સિમરનજીત કૌર, લવલીના બોરગોહેન, પૂજા રાણી

મહિલાઓ માટે ઓલિમ્પિક ક્વોલિફાયર એશિયા-ઓશનિયા ( 
Asia-Oceania ) 3 થી 14 ફેબ્રુઆરી, 2020 દરમિયાન ચીનના વુહાનમાં યોજાશે.