Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

લદાખે 7મી રાષ્ટ્રીય આઇસ હોકી ચેમ્પિયનશીપ મહિલા ટ્રોફી જીતી

લદાખે 7મી રાષ્ટ્રીય આઇસ હોકી ચેમ્પિયનશીપ મહિલા ટ્રોફી જીતી

 

લદાખ મહિલા ટીમે 7 મી રાષ્ટ્રીય આઇસ હોકી ચેમ્પિયનશીપ મહિલા ટ્રોફી જીતી છે.

અંતિમ મેચમાં લદાખે દિલ્હી સામે 2 ગોલ ફટકાર્યા હતા અને ટૂર્નામેન્ટ જીતી હતી.

લડાખ વિન્ટર સ્પોર્ટ્સ ક્લબના સહયોગથી આઈસ હોકી એસોસિએશન ઓફ ઇન્ડિયા (આઇએચએઆઇ) દ્વારા ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.


ચંદીગઢ, દિલ્હી, મહારાષ્ટ્ર અને લદ્દાખનું પ્રતિનિધિત્વ કરતી 4 મહિલા ટીમોએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.