Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં 7મી આર્થિક વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ કરી

સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં 7મી આર્થિક વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ કરી



ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં 7મી આર્થિક વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ કરી છે.

Ministry of Statistics & Programme Implementation દ્વારા આ પ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે.

6,500 સુપરવાઇઝર્સના માર્ગદર્શન હેઠળ માહિતી એકત્રિત કરવા માટે લગભગ 40 હજાર ગણતરીકારો પેલી વખત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરશે.

તેઓ પરિવારના સભ્યો, તેમની આર્થિક પ્રવૃત્તિ, પછી ભલે તે દુકાન, ઓફિસ અથવા ફેક્ટરી હોય, જેવી મૂળભૂત માહિતી માટે ઘરે ઘરે મુલાકાત લેશે.

About Gujarat:


Formation: 1 May 1960
Capital: Gandhinagar