Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડ મળશે

જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડ મળશે



જસપ્રીત બુમરાહ અને પૂનમ યાદવને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પુરુષ અને સ્ત્રીનો પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર એવોર્ડ મળશે.

જસપ્રિત બુમરાહને 2018-19ની સીઝનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર એવોર્ડ મળશે.

પૂનમ યાદવને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા) નો એવોર્ડ આપવામાં આવશે.

કૃષ્ણમચારી શ્રીકાંત અને અંજુમ ચોપરાને કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળશે.