Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

સાયકલિંગને આગામી ખેલો ઇન્ડિયા ગેમ્સમાં સમાવવામાં આવશે

 સાયકલિંગને આગામી ખેલો ઇન્ડિયા ગેમ્સમાં સમાવવામાં આવશે


ખેલો ઈન્ડિયા ગેમ્સના મુખ્ય કાર્યકારી અધિકારીએ જાહેરાત કરી છે કે, “લોન બાઉલ્સ” અને “સાયકલિંગ” ને ખેલ ઈન્ડિયા ગેમ્સની ત્રીજી આવૃત્તિમાં સમાવવામાં આવશે.

બંને ગેમ્સનો પ્રથમ વખત ઇવેન્ટમાં સમાવેશ કરવામાં આવશે.

10 જાન્યુઆરીથી શરૂ થનારી ખેલ ઈન્ડિયા યુથ રમતોમાં ગુવાહાટીમાં 37 ટીમોના 6500 રમતવીરો ભાગ લેશે.