Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

નાગરિકતા સંશોધન કાયદાને કેરળ સરકારે સુપ્રીમમાં પડકાર્યો

નાગરિકતા સંશોધન કાયદાને કેરળ સરકારે સુપ્રીમમાં પડકાર્યો


કેરળ સરકારે નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેરળ સરકારે દાખલ કરેલી આ અરજીમાં પાસપોર્ટ કાયદો અને વિદેશીઓને આપવામાં આવેલા નિયમોને પણ પડકારવામાં આવ્યા છે.

કેરળ દેશનું એવું પ્રથમ રાજ્ય છે કે જેણે આ કાયદાને પડકાર્યો છે. 

નોંધપાત્ર વાત એ છે કે પ્રથમ વખત કોઈ રાજ્ય સરકારે નાગરિકતા કાયદા વિરુદ્ધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 


કેરળ સરકારે નાગરિકતા સંશોધન કાયદો રદ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેરળ સરકારે પોતાની અરજીમાં કહ્યું છે કે આ કાયદો આર્ટિકલ 14,21 અને 25નો ભંગ કરે છે.