Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પર સીનેટમાં સુનાવણી શરૂ, થશે ફેસલો

અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પર સીનેટમાં સુનાવણી શરૂ, થશે ફેસલો  

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકી સેનેટમાં ગુરુવારે મહાભિયોગનું ઐતિહાસિક ટ્રાયલ શરૂ થયું છે. 

સેનેટ અમેરિકી કોંગ્રેસનું ઉચ્ચ સદન છે. 

આ પ્રક્રિયામાં અમેરિકાના 45મા પ્રેસિડેન્ટ વ્હાઈટ હાઉસમાં રહેશે કે પોતાના પદેથી રાજીનામું આપવું પડશે તે નક્કી થશે.

ટ્રમ્પ, અમેરિકી ઈતિહાસના ત્રીજા એવા પ્રેસિડેન્ટ છે જેમણે મહાભિયોગનો સામનો કરવો પડી રહ્યો છે.

અગાઉ એન્ડ્ર્યૂ જૉનસન અને બિલ ક્લિંટને પણ મહાભિયોગથી પસાર થવું પડ્યું હતું.

જો કે હજુ સુધી પ્રેસિડેન્ટે મહાભિયોગને કારણે ખુરશી છોડવી પડી નથી.