Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

વી.કે. યાદવ રેલવે બોર્ડના અધ્યક્ષ તરીકે વધુ એક વર્ષ માટે નિમણુક કરવામાં આવી

વી.કે. યાદવ રેલવે બોર્ડના અધ્યક્ષ તરીકે વધુ એક વર્ષ માટે નિમણુક કરવામાં આવી

કેબિનેટની નિમણૂક સમિતિએ વી કે યાદવની રેલવે બોર્ડના અધ્યક્ષ તરીકે એક વર્ષ માટે ફરીથી નિમણૂંક કરવામાં આવી.

તેમણે 1 જાન્યુઆરી, 2019 ના રોજ  રેલ્વે બોર્ડના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો હતો.

તેમણે દક્ષિણ મધ્ય રેલ્વે (એસસીઆર) ના જનરલ મેનેજરનું પદ પણ સંભાળ્યું છે.


તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને ભારતીય રેલ્વે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સની 1980 બેચના છે.