Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

CLIX અને વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ અબુધાબી ખાતે યોજાશે

CLIX  અને વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ અબુધાબી ખાતે યોજાશે


વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 13 જાન્યુઆરી, 2020 ના રોજ અબુધાબી ખાતે શરૂ થવાની છે.

સમિટમાં 170 દેશોના 33,500 લોકો ભાગ થશે. તેમાં 800 વિશેષ પ્રદર્શનોનો પણ સમાવેશ કરવામાં આવશે.

વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2020 ની થીમ: Rethinking Global Consumption, Production and Investment

સમિટની સાથે, CLIX -ક્લાયમેટ ઇનોવેશન એક્સચેંજ પણ યોજાશે.


વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2011 થી અબુધાબી ખાતે યોજવામાં આવી રહી છે. વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ, 2018માં ક્લાઇમેટ ઇનોવેશન એક્સચેંજની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી તે સમિટની સાઈડ લાઇન પર હાથ ધરવામાં આવી રહી છે.