Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, વિશ્વસ્તરીય કૌશલ્ય તાલીમ પ્રદાન કરવા IISS સંસ્થાનું થશે નિર્માણ

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, વિશ્વસ્તરીય કૌશલ્ય તાલીમ પ્રદાન કરવા IISS સંસ્થાનું થશે નિર્માણ


રાજ્યના વિદ્યાર્થીઓ કૌશલ્ય નિર્માણ થકી રોજગારી મેળવી શકે તે માટે 20 એકર જમીનમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ખાતે રાષ્ટ્રિય કક્ષાની ''ઇન્ડીયન ઇનસ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સ''(IISS) સંસ્થાનું નિર્માણ કરાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર જિલ્લાના નાસ્મેદ ગામ ખાતે ભારતીય કૌશલ્ય સંસ્થાનનું ખાતમુહૂર્ત કર્યું.