Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

IPS અધિકારી આનંદ પ્રકાશ મહેશ્વરીએ CRPFના DG તરીકે નિમણુંક કરવામાં આવી.

IPS અધિકારી આનંદ પ્રકાશ મહેશ્વરીએ CRPFના DG તરીકે નિમણુંક કરવામાં આવી.


IPS અધિકારી આનંદ પ્રકાશ મહેશ્વરીએ આજે દુનિયાની સૌથી મોટી પેરામિલિટ્રી ફોર્સ CRPFના નવા જનરલ ડાયરેક્ટર તરીકે પદ સંભાળ્યું છે.

IPS આનંદ પ્રકાશ 1984ની બેચના ઉત્તર પ્રદેશ કેડરના અધિકારી છે.

CRPFના પૂર્વ DG આર.આર.ભટનાગર 31 ડિસેમ્બરના રોજ રિટાયર થયા

13 જાન્યુઆરીના રોજ IPS આનંદ પ્રકાશને CRPFના જનરલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.