Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

સરકારે એઈમ્સના પ્રોફેસર સુરેશચંદ્ર શર્માને NMCના પ્રથમ વડા તરીકે નિમ્યા

સરકારે એઈમ્સના પ્રોફેસર સુરેશચંદ્ર શર્માને NMCના પ્રથમ વડા તરીકે નિમ્યા

 


દિલ્હી એઈમ્સના ઇએનટી હેડ-નેક સર્જરી વિભાગના વડા, પ્રોફેસર સુરેશચંદ્ર શર્માને રાષ્ટ્રીય તબીબી આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

કેબિનેટની નિમણૂક સમિતિએ શર્માની નિમણૂકને 3 વર્ષ અથવા 70 વર્ષ સુધીની ઉંમર સુધી મંજૂરી આપી છે.