Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

RBI ના ચોથા ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાની નિમણુંક કરવામાં આવી.

RBI ના ચોથા ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાની નિમણુંક કરવામાં આવી. 


કેન્દ્ર સરકારે રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે માઈકલ પાત્રાની નિમણૂંક કરી છે.

પાત્રા આ પદ પરથી રાજીનામું આપનારા વિરલ આચાર્યનું સ્થાન લેશે.

આ સાથે જ પાત્રા આરબીઆઈના ચોથા ડેપ્યુટી ગવર્નર હશે.પાત્રાનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.

નવા ડેપ્યુટી ગવર્નર મૌદ્રિક નીતિ વિભાગમાં કાર્યકારી નિર્દેશકના પદ પર પણ રહી ચૂક્યા છે.આ સિવાય તેઓ મૌદ્રિક નીતિના સદસ્ય પણ હતા.