Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની 8 અજાયબીઓની યાદીમાં સમાવેશ થયો

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની 8 અજાયબીઓની યાદીમાં સમાવેશ થયો



ગુજરાતમાં 182 મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની SCOની 8 અજાયબીઓની યાદીમાં સમાવેશ થયો
.
13 જાન્યુઆરીએ વિદેશ પ્રધાન એસ જયશંકરે જાહેરાત કરી હતી.

SCO નું લક્ષ્ય સભ્ય દેશોમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનું છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન એવા સરદાર વલ્લભભાઇ પટેલને તે શ્રદ્ધાંજલિ છે.