Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

સાનિયા મિર્ઝાએ હોબાર્ટ ખાતે WTA ઇન્ટરનેશનલ ટ્રોફીનો મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો

સાનિયા મિર્ઝાએ હોબાર્ટ ખાતે WTA ઇન્ટરનેશનલ ટ્રોફીનો મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો


ટેનિસમાં, સાનિયા મિર્ઝા અને તેની યુક્રેનની નાદિયા કિચેનોક સાથે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ ખાતે WTA આંતરરાષ્ટ્રીય ટ્રોફીનો મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યા.

સાનિયાએ યુક્રેનની નાદિયા કિચેનોકની સાથે ચીનની જૈંગ અને પૈંગ શુઆઈને 6-4, 6-4થી હરાવી. 

સાનિયાએ તેના કરિયરની 42મી WTA ડબલ્સ જીતી છે. તેણે પ્રથમ વખત 2007માં અમેરિકાની પાર્ટનરની બૈથની માટેક-સેન્ડસની સાથે બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી હતી

સોનિયા-નાદિયાની જોડીન પ્રાઈસ મની તરીકે 9.5 લાખ રૂપિયા મળ્યા છે. આ જીતની સાથે જ તેને 280 રેન્કિંગ પોઈન્ટનો પણ ફાયદો થયો.