Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

'संविधान' વર્ષ 2019નો સર્વ શ્રેષ્ઠ ઓક્સફર્ડ હિંદી શબ્દ જાહેર

'संविधान' વર્ષ 2019નો સર્વ શ્રેષ્ઠ ઓક્સફર્ડ હિંદી શબ્દ જાહેર


'संविधान' વર્ષ 2019નો સર્વ શ્રેષ્ઠ ઓક્સફર્ડ હિંદી શબ્દ જાહેર

આજકાલ નાગરિક્તા સંસોધન કાનુનનાં કારણે આખા દેશમાં બંધારણને લઇને લાંબી ચર્ચા શરૂ થઇ ગઇ છે.

હવે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે મંગળવારે संविधान શબ્દને વર્ષ 2019નો સર્વશ્રેષ્ઠ ઓક્સફોર્ડ હિંદી શબ્દ જાહેર કર્યો છે.

ઓક્સફોર્ડનાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2019માં લોકશાહી,બિનસાંપ્રદાયિક્તા, ન્યાય, આઝાદી, સમાનતા,અને ભાઈચારોની કસોટીઓને સંવિધાનનાં આધારે માપવામાં આવ્યો છે.

વર્ષનો સર્વશ્રેષ્ઠ ઓક્સફોર્ડ હિંદી શબ્દ ગયા વર્ષનો મુડ અને માહૌલ દર્શાવે છે, ઓયુપીનાં જણાવ્યા પ્રમાણે બંધારણનો મતલબ લોકશાહી સિધ્ધાંતોની એક અવી સંસ્થા છે કે જેના મુજબ દેશ અથવા સંગઠનનું શાસન કરવાની અનુમતી મળે છે,

વર્ષ 2018માં નારી શક્તિને વર્ષનો સર્વશ્રેષ્ઠ હિન્દી શબ્દ તરીકે પસંદ કરાયો હતો.

સંવિધાન શબ્દ સૌથી પહેલા ચર્ચામાં ઓગસ્ટ 2019માં આવ્યો, 

5 ઓગસ્ટનાં દિવસે જમ્મુ અને કાશ્મિરથી કલમ 370 તથા કલમ 35એને હટાવી દેવામાં આવી હતી,

સુપ્રિમ કોર્ટનાં ઘણાં મહત્વનાં ચુકાજામાં પણ સંવિધાન શબ્દનો ઉલ્લેખ