Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

શહીદ દિવસ: 30 જાન્યુઆરી [ Martyrs Day in Gujarati ]

શહીદ દિવસ: 30 જાન્યુઆરી [  Martyrs Day in Gujarati ]



ભારતમાં રાષ્ટ્ર માટે પોતાનો જીવ આપનારા લોકોના માનમાં 5 દિવસ શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે.

30 જાન્યુઆરીના દિવસે મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસેએ 1948 માં બિરલા હાઉસની ગાંધી સ્મૃતિ ખાતે હત્યા કરી હતી.

ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને યાદ કરવા માટે 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.