Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

ડો.જિતેન્દ્રસિંહે ભુવન પંચાયત વી 3.0 વેબ પોર્ટલ લોન્ચ કર્યું

ડો.જિતેન્દ્રસિંહે ભુવન પંચાયત વી 3.0 વેબ પોર્ટલ લોન્ચ કર્યું


કેન્દ્રીય પીએમઓ રાજ્ય મંત્રી ડો.જિતેન્દ્રસિંહે ભુવન પંચાયત વી 3 વેબ પોર્ટલનો પ્રારંભ કર્યો જે ગ્રામ પંચાયતોની નેટવર્ક એપ્લિકેશનમાં વધારો કરશે.


આ પોર્ટલ ઇસરો દ્વારા વિકસિત સેટેલાઇટ ટેક્નોલોજીની મદદથી કાર્ય કરશે.