Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

સીબીઆઈસીના અધ્યક્ષ તરીકે એમ અજિતકુમારની નિમણૂક કરી

સીબીઆઈસીના અધ્યક્ષ તરીકે એમ અજિતકુમારની નિમણૂક કરી


કેન્દ્ર સરકારે એમ અજીતકુમારની પરોક્ષ કર અને કસ્ટમના કેન્દ્રીય બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી.

આ નિમણૂક કેન્દ્રિય બજેટ રજૂઆતના માત્ર બે દિવસ પહેલાં કરવામાં  આવી હતી.

ભારતના કસ્ટમ્સ, જીએસટી, સેન્ટ્રલ એક્સાઈઝ, સર્વિસ ટેક્સ અને માદક દ્રવ્યોના સંચાલન માટે જવાબદાર રાષ્ટ્રીય નોડલ એજન્સી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ છે.

સોર્સ: બિઝનેસ સ્ટાન્ડર્ડ