Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

રિશી સુનકની યુકેના નવા નાણાં પ્રધાન તરીકે નિમણૂક થઈ

રિશી સુનકની યુકેના નવા નાણાં પ્રધાન તરીકે નિમણૂક થઈ



ભારતીય મૂળના રાજકારણી રિશી સુનકને 13 ફેબ્રુઆરીએ યુકેના નવા નાણાં પ્રધાન તરીકે પ્રધાનમંત્રી બોરીસ જોહ્ન્સનને કેબિનેટ ફેરબદલમાં નિમણૂક કરી હતી.

૩૯ વર્ષીય વર્ષ ૨૦૧૫ માં ઉત્તર યોર્કશાયરના રિચમંડ શહેરમાંથી સંસદ માટે ચૂંટાયા હતા. ત્રણ વર્ષ પછી, જુલાઇમાં ખજાનચીના મુખ્ય સચિવ તરીકે બઢતી મળતા પહેલા તે ગૃહ પ્રધાન બન્યા હતા, જ્યારે જહોનસને વડા પ્રધાન પદ સંભાળ્યું હતું.

Source: Scroll.in