Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખવામાં આવ્યું

નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખવામાં આવ્યું




પ્રવાસી ભારતીય કેન્દ્ર 13 ફેબ્રુઆરી, 2020 ના રોજ સુષ્મા સ્વરાજ ભવન તરીકે બદલવામાં આવ્યું.

બીજી મહત્ત્વની સંસ્થા, ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટનું નામ સુષમા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ તરીકે રાખવામાં આવ્યું.

બંને મહત્વપૂર્ણ સંસ્થાઓના નામ બદલવાના નિર્ણયની વિદેશ મંત્રાલયે 13 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી.

આ પગલાનો હેતુ પૂર્વ વિદેશ પ્રધાન તરીકે સ્વરાજના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ આપવાનો છે.

આ જાહેરાત સુષ્મા સ્વરાજની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી હતી, જે 14 ફેબ્રુઆરીએ છે.