Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

દરેક શાળામાં બે શિક્ષકો આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર બનશે: સરકાર

દરેક શાળામાં બે શિક્ષકો આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર બનશે: સરકાર


દરેક શાળામાં બે શિક્ષકોને આરોગ્યના પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવવા આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર બનાવવામાં આવશે.

આ એમ્બેસેડર ને હેલ્થ એન્ડ વેલનેસ મેસેંજર તરીકે વર્ગ મોનિટર દ્વારા ટેકો આપવામાં આવશે.

આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન, માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયલ નિશાંક અને આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ નવી દિલ્હીમાં આયુષ્માન ભારત હેઠળ શાળા આરોગ્ય અને વેલનેસ એમ્બેસેડર પહેલ શરૂ કરી હતી.

Source: News On Air