Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

ગુજરાતની પુરૂષોની ટેબલ ટેનિસ ટીમે રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો

ગુજરાતની પુરૂષોની ટેબલ ટેનિસ ટીમે રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો



ગુજરાતની પુરૂષ ટેબલ ટેનિસ ટીમેહૈદરાબાદમાં યોજાયેલી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે.

દિલ્હી સામે સેમિફાઇનલમાં ગુજરાતનો 3-0 થીપરાજ્ય થતાં તેને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો.

ગુજરાતની પુરૂષ ટીમમાં જિજ્ઞેશ જયસ્વાલ,માનુષ શાહ, ચિંત્રાક્ષ ભટ્ટ, ઇશાન હિંગોરાણીઅને ધૈર્ય પરમારનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં ટેનિસ ફાઉન્ડેશન ખાતેતાજેતરમાં યોજાયેલી રાજ્ય કક્ષાની 16 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓની ટેનિસ ટૂર્નામેન્ટમાં કુમારી પ્રાર્થના સોલંકી વિજેતા બની હતી.

Source: News On Air