Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

ICAI એ અતુલકુમાર ગુપ્તાને નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા છે

ICAI એ અતુલકુમાર ગુપ્તાને નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા છે


અતુલકુમાર ગુપ્તા વર્ષ 2020-21 માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (ICAI) ના નવા પ્રમુખ રહેશે.

નિહાર નિરંજન જંબુસરિયા 2020-21 માટે ICAIના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે.

નવી દિલ્હીમાં સેન્ટ્રલ કાઉન્સિલની બેઠકમાં તેમની પસંદગી કરવામાં આવી હતી.

આશરે બે દાયકાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયમાં ફરજ બજાવતા અતુલ ગુપ્તા આઈસીએઆઈના વાઇસ પ્રેસિડેન્ટ હતા, જે 2019- 20 ના ગાળા માટે હતા. 

Source: The Hindu Business Line