Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

રાષ્ટ્રપતિએ ભારતીય નૌકાદળની પ્રશિક્ષણ સંસ્થા 'INS શિવાજી'ને 'પ્રેસિડન્ટ કલર'થી સમ્માનિત કરી

રાષ્ટ્રપતિએ ભારતીય નૌકાદળની પ્રશિક્ષણ સંસ્થા 'INS શિવાજી'ને 'પ્રેસિડન્ટ કલર'થી સમ્માનિત કરી


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જેઓ ભારતીય સંરક્ષણ દળોના સુપ્રીમ કમાન્ડર છે, એમણે 13 ફેબ્રુઆરી, ગુરુવારે લોનાવલામાં આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌકાદળની પ્રશિક્ષણ સંસ્થા 'INS શિવાજી'ને 'પ્રેસિડન્ટ કલર'થી સમ્માનિત કરી હતી. 


રાષ્ટ્રપતિએ આ પ્રસંગે કહ્યું કે 'INS શિવાજી' સંસ્થાએ આટલા વર્ષોમાં દેશ માટે સમર્પિત કરેલી શાનદાર સેવા બદલ અને નૌકાદળમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ દેશ એને સલામ કરે છે.