Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલી મેરીકોમની એશિયાઈ ઓલિમ્પિક ક્વાલિફાયરની સેમીફાઈનલમાં હાર

6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલી મેરીકોમની એશિયાઈ ઓલિમ્પિક ક્વાલિફાયરની સેમીફાઈનલમાં હાર 


6 વખત વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિકમાં કાંસ્ય પદક મેળવનાર ભારતની દિગ્ગજ મહિલા બોક્સર એમ. સી. મેરીકોમને એશિયાઈ ઓલિમ્પિક ક્વાલિફાયરની સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

મેરીકોમને 51 કિગ્રામાં ચીનના યુઆન ચાંગે 3-2 હરાવ્યા છે.

ત્યારે તેમને કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો હતો. તેમણે ઓલિમ્પિક કોટો તો પહેલા જ મેળવી લીધો છે.