Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

અશરફ ગનીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે બીજા કાર્યકાળ માટે શપથ લીધા

અશરફ ગનીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે બીજા કાર્યકાળ માટે શપથ લીધા


[ Image Source: India Today ]

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ બીજી ટર્મ માટે શપથ લીધા હતા,


અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથ સમારોહમાં વિદેશી મહાનુભાવો, રાજદ્વારીઓ અને વરિષ્ઠ રાજકીય હસ્તીઓ સહિત સેંકડો લોકોએ ભાગ લીધો હતો. ગનીને સપ્ટેમ્બર 2019 માં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયા હતા.