Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Oppo લાવ્યો જોરદાર 5G સ્માર્ટફોન

Oppo લાવ્યો જોરદાર 5G સ્માર્ટફોન 


સ્માર્ટફોન મેકર કંપની ઓપોએ હવે પોતાનો નવો Oppo Find X2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ કર્યો છે. 

Oppo Find X2 Pro અને Find X2 લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરી દેવાયા છે. 

બંને મોડલમાં હોલ પંચ કટઆઉટ અને 120Hz અને અલ્હા વિઝન ડિપ્લે છે. 

Oppo Find X2 Proની કિંમત 12GB + 512GB વેરિઅન્ટ માટે રૂ. 1,00,100 છે તો Oppo Find X2 12GB + 256GBની કિંમત રૂ. 83,400 છે.