Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

05 એપ્રિલ, 2020 : આજની વર્તમાન બાબતો [ Today Current Affairs in Gujarati 05, April 2020 ]

05 એપ્રિલ, 2020 : આજની વર્તમાન બાબતો [ Today Current Affairs in Gujarati 05, April 2020 ]

Here you get Daily latest Current Affairs in Gujarati. Important For Talati, Clerk, GPSC, Class - 2 and Class - 3 Exams.



તારીખ: 05/04/2020
વાર: રવિવાર

AICTEએ "MHRD AICTE COVID-19 સ્ટુડન્ટ હેલ્પલાઇન પોર્ટલ લોન્ચ કર્યું.

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ જાહેર આરોગ્યસંભાળ કામદારોને પરિવહન સેવા પ્રદાન કરવા માટે “ઉબેર” સાથે કરાર કર્યો છે.

ઓડિશા સરકારે યુનિસેફના સહયોગથી ઓનલાઇન સાંસ્કૃતિક સ્પર્ધા “મો પ્રતિવા” શરૂ કરી છે.

ગુજરાતમાં, રાજ્ય સરકારે 3 એપ્રિલે COVID-19 ના પગલે 25,000 N 95 માસ્ક ખાનગી ડોકટરોને વિના મૂલ્યે વિતરિત કરવાની જાહેરાત કરી હતી.

મેઘાલય સરકાર મજૂરોના બેંક ખાતાઓમાં 1000 રૂપિયા જમા કર્યા.

ફિફા અન્ડર 17 મહિલા વર્લ્ડ કપ, જે ભારતમાં 2 જી અને 21 નવેમ્બરની વચ્ચે રમાવાનો હતો, તે કોરોનાવાયરસ રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે.

પીએમ મોદીએ ઇઝરાઇલના વડા પ્રધાન સાથે COVID-19 રોગચાળા અંગે ચર્ચા કરી.

આ સમયે સમગ્ર વિશ્વને કોરોનાવાયરસ સંકટના કારણે વેન્ટિલેટરની તીવ્ર જરૂર છે. આવા કિસ્સામાં રાજકોટના કંપની જ્યોતિ CNC એ ધમન-1 નામનું વેન્ટિલેટર ફક્ત 10 દિવસમાં બનાવ્યું છે. તેની કિંમત માત્ર રૂ. 1 લાખ છે.