Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

વિશ્વ હોમિયોપેથી દિવસ : 10 એપ્રિલ [ World Homoeopathy Day in Gujarati - 10 April ]

વિશ્વ હોમિયોપેથી દિવસ : 10 એપ્રિલ 

[ World Homoeopathy Day in Gujarati - 10 April ]

 

હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેન્નેમનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે.

સેમ્યુઅલ હેનેમેન જર્મનીમાં જન્મેલા ચિકિત્સક હતા, જે એક મહાન સંશોધનકાર, ભાષાશાસ્ત્રી અને બિરદાવેલા વૈજ્ઞાનિક હતા.

2020 ની થીમ છે "
Linking research with education and clinical practice: Advancing scientific collaborations".