Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

વિશ્વ હિમોફીલિયા દિવસ: 17 એપ્રિલ [ World Hemophilia Day in Gujarati: 17 April ]

વિશ્વ હિમોફીલિયા દિવસ: 17 એપ્રિલ 

[ World Hemophilia Day in Gujarati: 17 April ]


દર વર્ષે 17 એપ્રિલ વિશ્વ હિમોફીલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ હિમોફીલિયા દિવસની 30મી આવૃત્તિ છે.

વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફીલિયા દ્વારા દિવસ મનાવવામાં આવે છે.

વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફીલિયાના સ્થાપક ફ્રેન્ક શ્નાબેલના જન્મદિવસના સન્માનમાં તારીખની પસંદગી કરવામાં આવી હતી.

વર્લ્ડ હિમોફીલિયા ડે 2020 ની થીમ Get + Involved virtually and stay safe છે