Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

[ Bandharan Special ]: મહત્વના બંધારણીય સુધારા ( Important Changes in Bandhran in Gujarati )

[ Bandharan Special ]: મહત્વના બંધારણીય સુધારા ( Important Changes in Bandhran in Gujarati )


☄ પ્રથમ બંધારણીય સુધારો,1951
9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ

☄ 7મો સુધારો 1956
રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શાસિત પ્રદેશનું સર્જન

☄ 18 મો સુધારો 1966
પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં રાજ્ય બન્યું

☄ 36મો સુધારો,1971
સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું

☄ 42 મો સુધારો,1976(મિનિબંધારણ)
લઘુબંધરણ તરીકે ઓરખાયછે
આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા શબ્દો ઉમેરાયા
રાજનીતિક સિદ્ધાત ને અગ્રીમતા આપવામા આવી.
મુળભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો.
લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી
રાજ્ય માં રાષ્ટ્રીપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ

☄ 44 મો સુધારો 1978
મિલકત નો અધિકાર રદ કરાયો
લોકસભાની મુદત 5વર્ષે કરાઈ
અનુચ્છેદ 352 અશાંતિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો

☄ 52 મો સુધારો,1985
પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો

☄ 61 મો સુધારો 1989
મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી

☄ 69 મો સુધારો 1991
દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની

☄ 71 મો સુધારો 1992
બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ

☄ 73 મો સુધારો 1992
પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ)

☄ 86 મો સુધારો 2002
6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો

☄ 92 મો સુધારો 2003
આઠમા પરિશિષ્ટ મા મૈથીલી,સંથાળી,બોડો, ડોગરી, ભાષા ઓ ઉમેરવામાં આવી.

☄ 100 મો સુધારો 2015
ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ.