Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

રાજ્ય સરકારે ગરીબ અસંગઠિત શ્રમિકો માટે જાહેર કરી સહાય

રાજ્ય સરકારે ગરીબ અસંગઠિત શ્રમિકો માટે જાહેર કરી સહાય 


કોરોનાને નાથવા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો તેમજ બાંધકામ શ્રમિકો માટે આર્થિક સહાયનું રૂપિયા 650 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.