Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ગુજરાતના પ્રથમ વડાપ્રધાન ''મોરારજી દેસાઇ' 'ની પુણ્યતિથિએ તેમને યાદ કરીએ

ગુજરાતના પ્રથમ વડાપ્રધાન ''મોરારજી દેસાઇ' 'ની પુણ્યતિથિએ તેમને યાદ કરીએ

 મોરારજી દેસાઇ

👉જન્મ :-29 ફેબ્રુઆરી 1896 (ભદેલી-વલસાડ )
👉મૃત્યુ :-10 એપ્રિલ 1995
👉સમાધી :-અભયઘાટ (અમદાવાદ )
👉પુરુનામ:-મોરારજી રણછોડભાઈ દેસાઇ 

તેમની જીવન સફર

👉તેમણે બૉમ્બે પ્રોવિન્શલ સિવિલ સર્વિસમાં જોડાઈ અમદાવાદ ખાતે પ્રોબેનરી ડેપ્યુટી કલેકટર તરીકે સેવા બજાવેલ તથા ગોધરામાં પણ કલેકટર તરીકે સેવા આપી શુકયા છે

👉1905 મા બંગભંગની લડતથી તેમને રાષ્ટ્રીય રંગ લાગ્યો હતો

👉1915 મા ગાંધીજીના પ્રથમ દર્શન અને શ્રવણ થયા હતા 

👉1927 તેમને બ્રિટિશ સરકારની ચાલુ નોકરીએ ખાદી સ્વીકારી જે જીવનપર્યંત ખાદી બનાવ્યું 

👉તેઓ 1950 ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પણ હતા

👉તેમને આત્મકથા -'મારું જીવનવૃત્તાત 'અનુવાદ કરી નવજીવન અખબારમાં પ્રગટ કરી જે મુળ અંગ્રેજી 'ઇન માય વ્યુ'નો ગુજરાતીમાં અનુવાદ કર્યુ હતું 

👉લોકો તેમને બે રૂપિયા અને 20 પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે યાદ કરે છે.

તેમના એવૉર્ડ

👉તેઓને 19 મે 1990 રોજ પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ 'નિશાન -એ-પાકિસ્તાન '(ગુલામ ઇશક ખાનન) હસ્તે તથા ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્ન  (1991) એનાયત થયા હતા

રાજકીય જીવન

➡1956 મા દ્ઘિભાષી મુંબઈ રાજયના કેન્દ્ર સરકારમાં વેપાર ઉધોગ મંત્રી હતા

➡ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બનવાનું ભાગ્ય પણ મળ્યું હતું 

➡ભારતના અત્યારે સુધીના સૌથી મોટી વયના વડાપ્રધાનો રેકોર્ડ તેમને નામે છે

➡1979 માં અવિશ્ર્વાસ પ્રસ્તાવ રજૂ થતાં મતદાન થતાં પેહલા પોતાનું રાજીનામું આપનાર પહેલા વડાપ્રધાન 

✍🏻 Mahesh sorani  & Jitu Gohel

Source: WhatsApp Group