Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ભાજપનો સ્થાપના દિવસ

ભાજપનો સ્થાપના દિવસ


દર વર્ષે ૬ઠ્ઠી એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ ઉજવાય છે.

વર્ષ 2020માં 40 મો ભાજપનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે

6 એપ્રિલ 1980 ભાજપની સ્થાપના થઇ હતી.

1951 શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.

1980 જનતા પાટીમાં શામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી.