Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

પન્નાલાલ નાનાલાલ પટેલ


નામ : પન્નાલાલ નાનાલાલ પટેલ 

જન્મ : મે –  7, 1912 ; માંડલી  ( જિ. ડુંગરપુર, રાજસ્થાન ) 

અવસાન : એપ્રિલ –  5 , 1989 

અભ્યાસ : પ્રાથમિક – અંગ્રેજી ચાર ધોરણ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
[[[[[[ જીવન ઝરમર ]]]]]]]

👉 પ્રેસમાં કામ કરતાં કાગળની ચબરખીઓ પર પહેલાં લખાણો 

👉અનેક કૃતિઓ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત 

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
[[[[[ નોંધપાત્ર સર્જનો ]]]]]

▪️મળેલા જીવ (૧૯૪૧)

▪️માનવીની ભવાઇ (૧૯૪૭)

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
[[[[[ મુખ્ય રચનાઓ ]]]]]

નવલકથા - માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની, જાનપદી, ભાંગ્યા ના ભેરૂ ,ઘમ્મર વલોણું, પાછલા બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, નથી પરણ્યા નથી કુંવારા,મનખાવતાર, નાછૂટકે.

નવલિકા - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ,પાનેતરમાં રંગ,વટ નો કટકો, મનનાં મોરલાં, વાત્રક ને કાંઠે, ચીતરેલી દીવાલો,પીઠીનું પડીકું, જીંદગી ના ખેલ.

નાટક - જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, વૈંતરણી ના કાંઠે,ઢોલીયા સાગ સીસમના.

ચિંતન - પૂર્ણયોગનું આચમન

આત્મકથા - અલપઝલપ

બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલપ્રકીર્ણ, કાશીમાની કૂતરી

પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
[[[[[[ સન્માન ]]]]]]

🔹1950  – રણજિતરામ સુવર્ણચંદ્રક

🔹1985  – જ્ઞાનપીઠ એવોર્ડ