Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આત્મકથા અને લેખકો

આત્મકથા અને લેખકો


1. સત્યના પ્રયોગો - ગાંધીજી

2. સદમાતાનો ખાંચો - નટવરલાલ પંડયા " ઉશનસ "

3. સ્મરણ યાત્રા - કાકા કાલેલકર

4. મારી હકીકત - નર્મદ

5. શિશુ અને સખી - કનૈયાલાલ મુનશી

6. અલપ ઝલપ - પન્નાલાલ પટેલ

7. થોડા આંસુ થોડા ફુલ - જયશંકર સુંદરી  " ભોજક " 

8. કિંબલ્સ રેવન્સ વુડ - મધુસુદન ઠાકર " મધુરાય "

9. ધ હોલ ઓફ સ્પેરો - સલીમઅલી

10. ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ

11. ગુજરાતમાં કલા ના પગરણ - રવિશંકર રાવળ

12. બાંધ ગઠારીયા - ચંદ્રવદન ચી. મહેતા

13. સુરત મુજ ઘાયલ ભૂમિ - ભગવતી કુમાર શર્મા

14. જીવન પંથ જીવન રંગ - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી " ધૂમકેતુ "

15. આઈ ટુ હેડ અ ડ્રીમ - વર્ગિસ કુરિયન

16. ડાઉન મેમરી લેન - મધર ટેરેસા

17. અગન પંખ ( ધ વિંગ ઓફ ફાયર ) - ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ