Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

BROએ અરુણાચલ પ્રદેશમાં ડાપોરીજો નદી ઉપર બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ કર્યું

BROએ અરુણાચલ પ્રદેશમાં ડાપોરીજો નદી ઉપર બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ કર્યું


બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) એ અરુણાચલ પ્રદેશના અપર સુબાન્સિરી જિલ્લામાં સુબાનસિરી નદી ઉપર ડાપોરીજો ખાતે 430 ફૂટ લાંબી બેઈલી બ્રિજ બનાવ્યો હતો.

નવો બ્રિજ 451 ગામો અને ભારત-ચીન સરહદ પર તૈનાત આશરે 3,000 સુરક્ષા દળના જવાનોને પુરવઠાની પૂરતા પ્રમાણમાં હિલચાલ પૂરો પાડશે

20 એપ્રિલ, 2020 ના રોજ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ દ્વારા આ પુલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.