Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

BSNL ના અધ્યક્ષ પૂર્વરને MTNLનો વધારાનો હવાલો મળશે

BSNL ના અધ્યક્ષ પૂર્વરને MTNLનો વધારાનો હવાલો મળશે


ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પૂર્વરને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) ના સીએમડી તરીકેનો વધારાનો હવાલો સોંપાયો છે.

પૂર્વરે 15 એપ્રિલ, 2020 થી CMD MTNLનો હવાલો સંભાળી લીધો છે.

જુલાઈ 2019 માં તેમણે BSNLના અધ્યક્ષ પદનો હવાલો સંભાળ્યો હતો.

Important For Exams:

BSNL Headquarters: New Delhi
BSNL established: 15 September 2000
MTNL Headquarters: New Delhi
MTNL established: 1 April 1986