Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ICMRએ COVID-19 પરીક્ષણ માટે ટીબી મશીનોને મંજૂરી આપી છે

ICMRએ COVID-19 પરીક્ષણ માટે ટીબી મશીનોને મંજૂરી આપી છે

4 એપ્રિલ, 2020 ના રોજ, ભારતીય તબીબી સંશોધન પરિષદે COVID-19 પરીક્ષણો કરવા માટે TB મશીનો ઉપયોગને મંજૂરી આપી.

હાલમાં ભારત યુ.એસ. દ્વારા ભલામણ કરેલી અને એફડીએ દ્વારા માન્ય કરાયેલ RT-PCR (રીઅલ ટાઇમ-પોલિમરેઝ ચેઇન રિએક્શન) પરીક્ષણનો ઉપયોગ કરી રહ્યું છે.

આ સાથે, આઈસીએમઆરએ Truenat test ઉપયોગ કરવાની ભલામણ કરી છે.

Truenat testનો ઉપયોગ હાલમાં ડ્રગ પ્રતિરોધક ટીબીને શોધવા માટે થાય છે.