Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

નાણાં પ્રધાન વિશ્વ બેંક-IMFની વિકાસ સમિતિની બેઠકમાં ભાગ લીધો

નાણાં પ્રધાન વિશ્વ બેંક-IMFની વિકાસ સમિતિની બેઠકમાં ભાગ લીધો



નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 17 એપ્રિલ, 2020 ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા વર્લ્ડ બેંક-IMFની વિકાસ સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો.

વિકાસ સમિતિની 101મી બેઠકમાં ભારતે ભાગ લીધો હતો.


મીટિંગ દરમિયાન સીતારમણે ગરીબ અને નબળા લોકો માટેના સામાજિક સહાયતાનાં પગલાં અને કાયદાકીય અને નિયમનકારી પાલન બાબતે કંપનીઓ માટે રાહતનાં પગલાં સહિત COVID-19 નો સામનો કરવાનાં પગલાં શેર કર્યા.