Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ભારતનું ચૂંટણીપંચ [ Indian Election Commission In Gujarati ]

ભારતનું ચૂંટણીપંચ [ Indian Election Commission In Gujarati ]

બંધારણના ભાગ 15 ની કલમ 324 માં ચૂંટણી પંચનો ઉલ્લેખ છે.

હાલમાં, ચૂંટણી પંચ 3 સભ્યોનું બનેલું છે જેની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. 1 મુખ્ય ચૂંટણી કમિશ્નર તથા અન્ય 2 ચૂંટણી કમિશ્નર

તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ બંનેમાંથી જે પહેલું હોય તેટલું હોય છે.

સુકુમાર સેન ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર હતા.

પ્રથમ મહિલા ચૂંટણી કમિશ્નર વી.એસ.રામદેવી હતા.
 
હાલમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર - સુનિલ અરોરા 
     અન્ય કમિશ્નર 1) અશોક લવાસા 
                          2)સુશીલ ચંદ્રા