Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

International Day of Sport for Development and Peace In Gujarati : 6 April

International Day of Sport for Development and Peace In Gujarati : 6 April 


દર વર્ષે International Day of Sport for Development and Peace  સમગ્ર વિશ્વમાં 06 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.

યુનાઇટેડ નેશન્સ દ્વારા 23 ઓગસ્ટ  2013 ના દિવસે ઘોષણા કરવામાં આવી કે દર વર્ષે 06 એપ્રિલના રોજ International Day of Sport ઉજવવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સ્થાપક, આધુનિક ઓલિમ્પિક રમતોના સહ-સ્થાપક, ફ્રેન્ચ ઇતિહાસકાર પીઅર ફ્રેડ બેરોને દ કુબર્ટીનના પ્રયત્નોથી 6 એપ્રિલ 1896 માં, એથેન્સ (ગ્રીસ) માં પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોનું ઉદઘાટન કરવામાં આવ્યું, તેથી આ દિવસ આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો  લેવામાં આવી છે.

વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમત દિવસનો ઉદ્દેશ્ય:

આ દિવસનો હેતુ સમાજમાં રમતની ભૂમિકા અને યોગદાનને પ્રોત્સાહન આપવાનો છે.  આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય રમતગમત અને વિકાસ સંગઠનો દ્વારા સમાજમાં રમત-ગમતની ભૂમિકા અને યોગદાન માટે દર વર્ષે વૈશ્વિક સ્તરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.