Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

પંડિત રવિશંકર મહારાજ [ Pandit Ravisankar maharaj In Gujarati ]

પંડિત રવિશંકર મહારાજ [ Pandit Ravisankar maharaj In Gujarati ]


પંડિત રવિશંકર મહારાજ ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતાસિતાર વાદક અને સંગીતજ્ઞ હતા. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનુંશિક્ષણ ઉસ્તાદ અલ્લાઊદ્દીન ખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું.

પંડિતજીનો જન્મ 7,એપ્રિલ 1920ના રોજ સંસ્કારનગરી બનારસ કાશીમાં થયો હતો.

પંડિત રવિ શંકરને કલા ના ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા ઇસ ૧૯૬૭ના વર્ષમાં પદ્મ ભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

પંડિત રવિશંકરને તેમની સંગીત સફર માટે 1999માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

તેમને 14માનદ ડોક્ટરેટ, પદ્મવભિૂષણ, મેગ્સેસે એવોર્ડ અને ત્રણ ગ્રેમી અવોર્ડ તેમજ 1982માં ગાંધી ફિલ્મમાટે શ્રેષ્ઠ મૌલિક સંગીત માટે જયોર્જ ફેન્ટન સાથે નામાંકિત કરવામાં આવ્યા હતા

પંડિતજી અંગે જયોર્જ હેરિસનનું કહેવું હતું કેતેઓ વિશ્વસંગીતના ગોડફાધર હતા

દૂરદર્શનની સિગ્નેચર ધૂન પણ તેમણે જ તૈયાર કરી હતી.

સિતાર વગાડવાની તેમની પોતાની ખાસ અને આગવી શૈલી હતી.

સંગીત જગતના પંડિતજી અને સિતારવાદક રવિશંકર મહારાજનું અમેરિકાના સાન ડિયાગોમાં 92 વર્ષની વયે અવસાન થયું હતું.