Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

‘ઓપરેશન SHIELD’ દિલ્હીમાં શરૂ કરાયુ

‘ઓપરેશન SHIELD’ દિલ્હીમાં શરૂ કરાયુ



દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં COVID-19 ના ફેલાવાને રોકવા માટે ‘ઓપરેશન SHIELD’ શરૂ કર્યું છે.

દિલ્હીના લોકોને COVID-19 થી બચાવવા જરૂરી કાર્યવાહી તરીકે 21 કન્ટેન્ટ ઝોનમાં ઓપરેશન શીલ્ડનો અમલ કરવામાં આવશે.

ઓપરેશન SHIELD વિશે:

રાષ્ટ્રીય રાજધાનીમાં COVID-19 ના ફેલાવાને રોકવા માટે દિલ્હી સરકાર દ્વારા ઓપરેશન SHIELD ની શરૂઆત કરવામાં આવી છે. આને 21 કન્ટેન્ટ વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે. ઓપરેશન SHIELDમાં:

S stands for: Sealing of area
H stands for: Home quarantine
I stands for: Isolation of infected patients
E stands for: Essential services ensured
L stands for: Local sanitisation
D stands for: Door to door survey