Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Today Current Affairs in Gujarati: 09 April, 2020

Today Current Affairs in Gujarati: 09 April, 2020


1953 "વોર્નર બ્રધર્સ" દ્વારા પ્રથમ 3Dફિલ્મ "હાઉસ ઓફ્ વેક્સ" રજુ કરવામાં આવી હતી

તાજેતરમાં જાપાને કટોકટી જાહેર કરી.જે એક મહિના માટે છે.

કોરોના વાયરસ સામે લડવા માટે ટ્વીટરના C.E.O જેક ડોર્સી એ 1 બિલિયન ડોલર આપવાની ઘોષણા કરી. 

ઈન ડોર હોકી વર્લ્ડ કપ 2021ની મેજબાની બેલ્જીયમ કરશે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે પ્રાઈવેટ લેબ ને તદ્દન મફત તપાસના આદેશ કર્યો.

વિશ્વ બૌધિક સંપદા સંગઠન(WIPO)ના અનુસાર 2019 વર્ષ માટે આંતરરાષ્ટ્રીય પેટન્ટ ફાઇલિંગમા પ્રથમ સ્થાને ચીન આવ્યો.

વિઝડન મેગેઝિને 2020 ની આવૃત્તિમાં સૌથી ટોચના ક્રિકેટર તરીકે બેન સ્ટોક અને એલિસ પેરી ને જાહેર કર્યા.

છતીસગઢ પોલીસે કોરેન્ટાઈન લોકો માટે "રક્ષા સર્વ" નામની એપ્લિકેશન બનાવી.

એરટેલ પેમેન્ટ બેંક એ ભારતીય એકસા જનરલ ઈન્સ્યોરન્સ સાથે મળીને COVID 19 વીમા પોલિસી લોન્ચ કરી.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય એ "ડિજીલોકર" રાષ્ટ્રીય શૈક્ષણિક ડિપોઝિટરી ઘોસિત કર્યું.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ નાણાકીય વર્ષ 2019-20મા 3979 KM રાજ માર્ગનું નિર્માણ કર્યું છે. જે નાણાકીય વર્ષમા સૌથી વધુ રાજમાર્ગ નું નિર્માણ કર્યું છે.