Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Today Current Affairs in Gujarati: 10 April, 2020

Today Current Affairs in Gujarati: 10 April, 2020


MSME ઋણ દેવા માટે "SAFE PLUS" યોજના SIDBI એ બહાર પાડી.

COVID-19 ચકાસવા માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે.
👉Reverse transcription polymerase chain reaction (RT-PCR) 

ભારતી એકસા લાઈફ ઇન્સ્યોરન્સના M.D/ C.E.O પરાગરાજ બનશે.

30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવનાર ભારતનું પ્રથમ રાજ્ય ઓડિશા બન્યું.

IIM બેંગ્લોરના નિર્દેશક ઋષિકેશ.ટી.કૃષ્ણની નિમણૂક કરવામાં આવી.

તાજેતરમાં મોબાઈલ પ્રોવિઝન સ્ટોરની શરૂઆત તમિલનાડુને કરી. 

તાજેતરમા માનવ સંસાધન વિકાસ મંત્રાલય દીક્ષા પોર્ટલ પર  ઇ-લર્નિંગ પ્લેટફોર્મ  "i-GOT" Integrated Government Online training" (iGOT) શરૂ કર્યુ.

કોરોના વાયરસના રોગી અને કોરેન્ટાઈન કરેલા લોકો માટે "COVIDCARE" નામની મોબાઇલ એપ્લિકેશન અરુણાચલ પ્રદેશે લોન્ચ કરી.

ટ્રાયબલ કોપરેટીવ માર્કેટિંગ ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા(TRIFED) એ યુનિસેફ સાથે  મળીને ડિજિટલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી લોન્ચ કરી.

ફોર્બ્સ અનુસાર ત્રીજીવાર સૌથી ધનિક વ્યક્તિ એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ બન્યા.