Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Today Important Current Affairs in Gujarati: 06 Aprio, 2020

Today Important Current Affairs in Gujarati: 06 April, 2020


People for the Ethical Treatment of Animals(PETA) દ્વારા ઓડિસા રાજ્યને "હીરો ટુ એનિમલ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવશે.

ભારતીય સિવિલ સર્વિસ અધિકારી સંગઠન દ્વારા અભિયાન CARUNA શરૂ કરવામાં આવ્યું. 

"દૂધ દુરંતો ટ્રેન" દક્ષિણ મધ્ય રેલવે દ્વારા ચલાવવામાં આવી.

SBI એ તાજેતરમાં ડોર સ્ટેપ બેન્કિંગ સેવા શરૂ કરી. 

ભારતીય NGO અરમાન એ પ્રતિષ્ઠિત સ્કોલ એવોર્ડ જીત્યો.

ચિત્તરંજન લોકોમોટિવ વોર્કસ એ સૌથી વધુ રેલ એન્જિન બનાવીને રેકોર્ડ બનાવ્યો તે પશ્ચિમ બંગાળમાં આવેલું છે.

તાજેતરમાં દૂરસંચાર વિભાગએ C- DOT કંપની સાથે મળીને કોરોન્ટાઇન એલર્ટ સિસ્ટમ વિકસિત કરી. 

"લાઈફ લાઇન ઉડાન" પહેલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય શરૂ કરી.