Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

13 મે, 2020 : આજની વર્તમાન બાબતો [ Today Current Affairs in Gujarati 13, May 2020 ]

13 મે, 2020 : આજની વર્તમાન બાબતો [ Today Current Affairs in Gujarati 13, May 2020 ]

Here we provide latest current affairs of India in Gujarati Language. Here you get today current affairs 13 May, 2020. we try to daily provide latest current affairs in Gujarati. Here you get Daily latest Current Affairs in Gujarati. Important For Talati, Clerk, GPSC, Class - 2 and Class - 3 Exams.




તારીખ: 13/05/2020
વાર: બુધવાર


SBIએ "આરોગ્ય સંજીવની" આરોગ્ય વીમા પોલિસી લોન્ચ કરી છે.

મધ્યપ્રદેશ સરકારે 'FIR આપકે દ્વાર યોજના' શરૂ કરી

ઇઝરાઇલે રવિન્દ્રનાથ ટાગોરની 159મી જયંતીની ઉજવણી માટે તેલ અવીવ શેરીનું નામ 'ટાગોર સ્ટ્રીટ' રાખ્યું છે

પૂનાની NIVએ ભારતની પહેલી એન્ટિબોડી ટેસ્ટ કીટ "ELISA" વિકસાવી

ઈન્દુ શેખર ચતુર્વેદીએ નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રીએ ઓડિશા યુનિવર્સિટી હેલ્પલાઈન સેવા "ભરોસા" શરૂ કરી

માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયે CHAMPION પોર્ટલ લોન્ચ કર્યું

પેરા-એથ્લીટ દીપા મલિકે નિવૃત્તિ જાહેર કરી

બેંગલુરુ એરપોર્ટ ભારત અને મધ્ય એશિયાના શ્રેષ્ઠ પ્રાદેશિક વિમાનમથકનો ખિતાબ જીત્યો છે